________________
૧૦૦
પણ કયાંથી ? એક શેર ઘેવરના આઠ આના બેસે. પાછે સવારને ચડાવેલે ઘેવર સાંજની પૂજામાં કામ ન આવે. એટલે ત્રણ વખત પૂજા કરનારને રેજને દેઢ રૂપીઓ બેસે. તે કેઈને પિસાય નહિ, તેથી પાઈના ટેપરામાં ભગવાનને ફોસલાવી લેવાનો રસ્તો કાઢ. ટેપરને ઘેવર કહેવાનું પાપ લાગ્યું, ભગવાન તે ઘેવર ખાઈને રાજી થયાને ? વળી દેઢ રૂપીયાની બદલીમાં એક પાઈથી પત્યું ! આટલે લાભ શું થડે છે? એક ફકત નહિ જેટલું ખોટું બોલવાથી આટલે લાભ થતું હોય, તે તેમાં તેને શું વાંધો ? ખોટું બોલવાનું અને ખોટું ચાલવાનું તે મૂર્તિ છે, ત્યાં છેજ, માટે આટલું ખોટું બોલવામાં
કાંઈ નહિ. પ્રશ્ન-૩૬ મો-પૂજા કરવામાં ભાવ નિક્ષેપની જરૂરત છે
કે નહિ? જે ભાવ નિક્ષેપની જરૂર હોય, તે તેવો ભાવ નિક્ષેપ સહિતની રેજ થતી એકાદ બે પૂજા બતાવશે ખરા ?
(આજના જમાનામાં જ્યાં દ્રવ્યપૂજા પણ પૂરેપૂરી થતી નથી, ત્યાં ભાવપૂજાની કયાં કરે છે ? આજના જમાનામાં ફુરસદ જ કાને હોય છે? આ તે ભગવાનને મનાવવા ગયા વગર છુટકો નહિ, તેથી મંદિર ગયા, મૂળ નાયકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com