________________
૨૮
તેથી તેમને ઠંડા કરવા માટે જ પંચામૃતને અભિષેક કરવામાં આવતું હશે. તે સિવાય તે અભિષેક કરવાનું બીજું કોઈ કારણ હોય તેમ લાગતું નથી.
પ્રશ્ન-૩૧ મે–પંચ કલ્યાણક પ્રતિષ્ઠાની ક્રિયાઓ કઈ કઈ
છે? તેમાં સત્ય કેટલી અને અસત્ય કેટલી, તે નામ સહિત બતાવે. | (બધીજ અસત્ય, પછી તેમાં નામ દેવાની
જરૂર નથી. પ્રશ્ન-૩૨ –ખારા કુવાના ખારા પાણીને ક્ષીરસાગરના
પાણીની કલ્પના કરીને ચડાવવું, તે પુણ્ય છે કે પાપ ?
(પાપજ, તેમાં વળી પૂછવાનું શું ? પાપ તે ખરૂં, પણ તેની સાથે મિથ્યાત્વ પણ ખરૂં. પાછું ખારૂં છે, છતાં તેને ક્ષીરસાગરનું પાણી કહેવું, તે તે ઝેરને અમૃત કહેવા બરાબર છે. ઝેરને અમૃત કેઈ કહે, તે તેને કઈ માને નહિ, તેમ ખારા કુવાના પાણીને ક્ષીરસાગરનું પાણી કહેનારને તેના ભકત સિવાય બીજું કઈ તે
માને જ નહિ. પ્રશ્ન-૩૩ –ટપરાની એક કટકીમાં જુદી જુદી જાતના
મિષ્ટાન્નની કલ્પના કરીને તે ટેપરાની કટકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com