________________
પ્રશ્ન-૨૯ મે-મૂર્તિપૂજન કરવું તે લેક વ્યવહારની
રૂઢિ માત્રજ છે કે ધર્મ? જે ધર્મ હોય, તે દશ પ્રકારમાંથી ક્યા પ્રકારને ધર્મ છે?
(મૂર્તિ પૂજા એ એક પ્રકારની ફકત રૂઢિજ થઈ પડી છે, કે જે રૂઢિમાંથી હવે છૂટવું પ્રાયઃ અશક્ય જ થઈ પડયું છે. દશ પ્રકારના અતિ ધર્મમાં તો મૂર્તિ પૂજાને સમાવેશ હોઈ શકેજ નહિ. બાકી હા, અઢાર પ્રકારના પાપ સ્થાનકમાં તેને જરૂર સમાવેશ થઈ જાય છે. દશ પ્રકારને ધર્મ અને મૂર્તિ પૂજા એ બે વચ્ચે જમીન આસમાન એટલે ફેર છે. દશ પ્રકારને ચતિ ધર્મ મોક્ષ પહોંચાડે છે, ત્યારે પાપ અને હિંસાથી
ભરેલી મૂર્તિપૂજા નરક નિગોદમાં લઈ જાય છે. દશ પ્રકારને ધર્મ અને મૂર્તિપૂજા તેની સરખામણીજ ન હોઈ શકે. એક ઉત્તરમાં અને બીજી દક્ષિણમાં. પુણ્ય અને પાપની સરખામણી ન હોઈ શકે, તેમ ધર્મ અને મૂર્તિપૂજાની
સરખામણ જ ન થઈ શકે. પ્રશ્ન-૩૦ મે-પંચામૃત અભિષેક શા માટે કરવામાં આવે છે? તેનું ફળ શું?
[ઉપર કહ્યું તેજ, બીજું શું? હું તે માનું છું કે ભગવાન (મતિ) ગરમ થઈ ગયા હશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com