________________
પ્રશ્ન-૧૭ -અકૃત્રિમ ચૈત્યાલયમાં રહેલી મૂતિઓનું
પૂજન રોજ રોજ થાય છે કે કઈ કઈ વાર ? (તે તે હું કેમ કહી શકું? પણ ફુરસદ ઉપર આધાર રહે છે. જેમ અહીં આપણે દેશમાં અનેક દિગબર મૂતિઓ અપૂજ્ય પડી રહે છે, (કારણકે દિગંબરી થડા અને મૂતિએ વધારે અગર તે દિગંબરેને તેટલી ફુરસદ ઓછી) તેમ ત્યાં પણ તેમજ થતું હોય, તે બનવા જોગ છે જેમ અહીં હજારે મૂતિઓ અપૂજ્ય પડી રહેતી હોવા છતાં, રોજ રોજ નવી નવી મૂર્તિઓ મંદિરમાં પધરાવવામાં આવે છે, તેમ ત્યાં પણ નવી નવી મૂર્તિઓ નહિ થતી હોય તેની શું ખાત્રી? તેથી ત્યાં પણ અનેક મૂતિઓ અપૂજ્ય પડી રહેતી હોય તે બનવા જોગ છે.
પ્રશ્ન-૧૮ મો-તીર્થકરો જ્યારે ગૃહસ્થ અવસ્થામાં હતા,
ત્યારે મૂર્તિપૂજન કરતા હતા કે નહિ ? નહેતા કરતા, તે કારણ શું? કરતા હતા, તે તેનું પ્રમાણ આપે.
(આ તમારે પ્રશ્ન એ છે કે–મહાવિદેહ ક્ષેત્રમાં જઈને પૂછી આવીએ, તેજ તેને જવાબ ખાત્રીપૂર્વક દઈ શકાય. બાકી અનુમાનથી એમ કહી શકાય કે–તેઓ પ્રતિમાં પૂજન નહિંજ કરતા
હાય, કારણકે મતિ જડ છે, ત્યારે પ્રભુ ચેતન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com