________________
પ્રન–૧૩ મો–અકૃત્રિમ ચૈત્યાલમાં કયા કયા તિર્થક
રોની પ્રતિમાઓ છે? આ ચૈન્યમાં રહેલી પ્રતિમાઓની પૂજા કેટલા દ્રવ્યથી કોણ કરે છે? તે મૂર્તિઓને ચિન્હ છે કે નહિ? નથી તે શા માટે? છે, તો કઈ પ્રતિમાને કયું ચિન્હ છે? (જુઓ, ચંપાલાલજી? આ બધા તમારા અને એવા છે કે જેને જવાબ ત્યાં જઈને જેઈ આવ્યા સિવાય કોઈ દઈ શકે નહિ. તમે આ પ્રશ્ન પૂછીને દિગંબર મૂતિ પૂજા બેટી છે અને પાછળથી ઉપજાવી કાઢેલી છે એમજ કહેવા માગે છે, એમ લાગે છે. તિર્થકરે અનંત થયા, ત્યારે મંદિરે અને મતિએ સંખ્યાતી કે અસંખ્યાતી છે, એટલે તે મંદિરમાં અમુક તિર્થકરોનીજ મૂર્તિઓ હોય, અને બાકીના અનંત તિર્થકરોની મૂર્તિઓ ન હોય તેથી મૂર્તિપૂજા ખોટી છે, એમ તમારું કહેવું હોય, તે તે બરાબર છે. કારણકે જે મૂર્તિ પ્રભુ આજ્ઞાનુસારજ: હોય, તે પછી અમુકજ તિર્થકરેની મૂર્તિઓ શા માટે હેય? બધાની કેમ ન હોય ? તેમજ આટલી બધી-અસંખ્યાતી મૂતિઓની પૂજા પણ રોજ ઉઠીને કેણ કરતું હશે ? તે તમારી ધારણું પણ સાચી છે. કારણકે રોજ ઉઠીને આવું નવરું કેઈ હોયજ નહિ. અને મૂર્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com