________________
તે પણ આપણને કોઈ પૂછનારજ નથી–પાપને ઉદય આવવાનેજ નથી–અને કદાચ ઉદય આવશે તે પણ આપણું રક્ષા કરવા મૂર્તિ તૈયાર બેઠી છે. માટે અત્યારે તે ખાઈ-પીને ખૂબ મજા કરી લી. પણ એમ ન હોઈ શકે. અને એમ જે મૂર્તિ કોઇના રોગ મટાડતી હોય, તે પછી મૂતિ
વીતરાગી. નહિ પણ રાગી-સરાગી થઈ આજે મૂતિ રાગી થઈ, તે કાલે તે દ્વેષી પણ થશે, અને ત્યારે અનેકનાં માથાં ફેડશે. આ હિસાબે મૂતિ વીતરાગી નહિ પણ સરાગી-સહેલી થઈ, જ્યારે મૂર્તિ પૂજક ભાઈઓ તેને “વીતરાગી કહે છે, તે વાત કયાં રહી ?
અનેક દિગબર મૂતિઓના અનેક રાજાબાદશાહોએ ભાંગીને કટકે કટકા અને ભુક્કા કરી નાખ્યા, અનેક દિગંબર મૂર્તિઓ અને મંદીરો (તેઓનાજ કહેવા પ્રમાણે) શ્વેતાંબર લઈ ગયા, અને અનેક દિગંબર મૂતિઓ માટે અત્યારે પણ ઝઘડા ચાલ્યા કરે છેઃ આટલું આટલું તે મૂતિઓ ઉપર વીત્યું, છતાં જે મતિ કાંઈ પણ ન કરી શકી, મૂતિ શું કપાળ શ્રીપાળ રાજાને કોઢ મટાડવાની હતી? જે મૂર્તિમાં કાંઈ પણ દેવત કે ચમત્કાર હાય (પથ્થરમાં કાંઈ ચમત્કાર હોય, તે બની શકે જ નહિ) તે અત્યારે પણ દિગંબરે
આા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com