________________
હતા એટલે તીર્થકર જેવા નિર્મલ આત્મા આવું
પત્થરપૂજન કદાપિ પણ નહિ જ કરતા હોય. પ્રશ્ન-૧૯ મે-મુનિઓએ પ્રતિમા પૂજન કરવું જોઈએ કે નહિ?
(તે તેમની ખુશી. હું અને તમે જ્યારે મુનિ થઈએ, ત્યારે આ બાબત સાથે રહી વિચાર કરી જશું. બાકી પારકી પંચાતમાં ઉતરવાનું આપણું કામ નથી. બાકી તે મને એમ લાગે છે કે–જડ એવી મૂતિને પાસે મહાપુણ્યને ધણું એ પંચેન્દ્રિય મનુષ્ય ઉઠ બેસની વંદના કરે,
તે મને તે કઈ રીઈં ઠીક લાગતું નથી. પ્રશ્ન-૨૦ મો–પ્રતિમા પૂજવાને અધિકાર કોને કોને છે
અને કેને નથી ?
(મારા ધારવા પ્રમાણે તે બધાને તે અધિકાર હોવો જોઈએ. પણ આજકાલ હલકી કેમ વગેરેને તે અધિકાર આપવામાં આવતું નથી, કારણ કે દિગંબર મૂતિ પૂજકે એમ માને છે કે હલકી જાતિના લોકો ભગવાનને અડે તે ભગવાન અભડાઈ જાય. એક હીસાબે આ પણ ઠીક છે. અનેક લેકે પત્થરની સાથે માથાં પછાડતાં
અટકી ગયાં છે, તે તેમાં પણ કાંઈ ખોટું નથી. પ્રશ્ન-૧ મો-પાંચે પાપના કરવાવાળા અતિ પૂજા કરી
શકે કે નહિ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com