________________
અપૂજ્ય પડી રહે, તે મહા પાપ લાગે; તેથી
પણ મૂર્તિ અને મૂર્તિપૂજા ઉડી જાય છે. પ્રશ્ન-૧૪ મ-અકૃત્રિમ ચિત્યાલયમાં જે મૂર્તિઓ છે,
તે તિર્થંકરની છે કે બીજા કેઈની ? તથા તે પ્રતિષ્ઠિત છે કે અપ્રતિષ્ઠિત ?
(પ્રતિષ્ઠા કરેલ મૂર્તિ હોય, તેજ વંદનીય હોય છે, એટલે આ બધી મૂર્તિઓ પ્રતિષ્ઠિત જ છે, એમ મારું માનવું છે. છતાં પણ કોઈ અપ્રતિષ્ઠિત તેમાં આવી ગઈ હોય, તે તેની મને ખબર નથી.
તિર્થંકરની મૂતિઓ સાથે ક્ષેત્રપાળ વગેરેની પણ મૂતિઓ હશેજ, તેમાં કાંઈ નવાઈ જેવું નથી. પણ આ ઉપરથી તમે કહેવા શું
માગે છે ? તે તે જરા કહો, તે ખબર તે પડે. પ્રશ્ન-૧૫ એ-મૂર્તિપૂજા કરવાવાળા સમકિતી છે કે મિથ્યાત્વી?
(અમર્તિપૂજકની દષ્ટિએ મૂર્તિ પૂજવાવાળા મિથ્યાત્વીજ છે. પ્રશ્ન-૧૬ મો–દેવલેકમાં મિથ્યાત્વી દેવાના વિમાનની
મૂતિઓનું પૂજન કોણ કરે છે ? (મિથ્યાત્વી દેવે પિતે અગર તેમના મિથ્યાત્વી નાકર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com