SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂજ્ય પડી રહે, તે મહા પાપ લાગે; તેથી પણ મૂર્તિ અને મૂર્તિપૂજા ઉડી જાય છે. પ્રશ્ન-૧૪ મ-અકૃત્રિમ ચિત્યાલયમાં જે મૂર્તિઓ છે, તે તિર્થંકરની છે કે બીજા કેઈની ? તથા તે પ્રતિષ્ઠિત છે કે અપ્રતિષ્ઠિત ? (પ્રતિષ્ઠા કરેલ મૂર્તિ હોય, તેજ વંદનીય હોય છે, એટલે આ બધી મૂર્તિઓ પ્રતિષ્ઠિત જ છે, એમ મારું માનવું છે. છતાં પણ કોઈ અપ્રતિષ્ઠિત તેમાં આવી ગઈ હોય, તે તેની મને ખબર નથી. તિર્થંકરની મૂતિઓ સાથે ક્ષેત્રપાળ વગેરેની પણ મૂતિઓ હશેજ, તેમાં કાંઈ નવાઈ જેવું નથી. પણ આ ઉપરથી તમે કહેવા શું માગે છે ? તે તે જરા કહો, તે ખબર તે પડે. પ્રશ્ન-૧૫ એ-મૂર્તિપૂજા કરવાવાળા સમકિતી છે કે મિથ્યાત્વી? (અમર્તિપૂજકની દષ્ટિએ મૂર્તિ પૂજવાવાળા મિથ્યાત્વીજ છે. પ્રશ્ન-૧૬ મો–દેવલેકમાં મિથ્યાત્વી દેવાના વિમાનની મૂતિઓનું પૂજન કોણ કરે છે ? (મિથ્યાત્વી દેવે પિતે અગર તેમના મિથ્યાત્વી નાકર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034739
Book TitleAnavashyak Digambar Jain Murtipuja
Original Sutra AuthorN/A
AuthorPushp, Champaklal Jain
PublisherKapurchand Ranchoddas Mehta
Publication Year1941
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy