________________
• ૮૪
ટુંકમાં, પણ સરસ રીતે સમાલોચના કરી છે. આ બધા પુરાણેની જે સમાલોચના કરવા બેસીએ, તો એક હજાર પાનાનું દળદાર પુસ્તક તૈયાર થઈ જાય. ટુંકમાં કહેવાનું કે–આ બધાં પુરાણે એક જબરજસ્ત ધતિંગ જ છે. અને મહાવીર અને તેમનું નામ લઈને દુનિયાને ઠગે છે. માટે આવા પુસ્તકોના આધારે જે કઈ મૂર્તિપૂજાનું ખંડન કરતા હોય, તે લોકો એક મેટી ભૂલ કરે છે આ પરાણે ધાર્મિક શાસ્ત્ર નહિ, પણ કામ-શાજ છે.
આગળ ચાલીને પ્રશ્ન કર્તા પૂછે છે કે
જે ગ્રંથે પિતાના ચારિત્ર નાયકોના વિષયમાં પણ મત ભેદ રાખે છે, તે ગ્રંથ મૂર્તિ પૂજા જેવા બાહ્ય વિષય પર પ્રમાણિક મત આપે એમ કેમ કહી શકાય ? તમે “પદ્મપુરાણને પ્રમાણુ માનો છે કે ઉત્તર પુરાણું” ને ? કે પછી બન્નેને?
વા
(બને ધતિંગ. છે લીંબડે અને કારેલું, તેમાં કેનાં વખાણ કરવાં ? તેજ મુજબ આ બને ગ્રંથે ગમાં મારવામાં, કામશાસ્ત્રની વાતે કરવામાં, અને ઝઘડાઓમાં એક એકથી ચડે તેવા છે. મારે મનથી તે આ બન્ને ગ્રંથ તદ્દન નકામાજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com