________________
સવ્ય (કૃત્રિમ, અકૃત્રિમ) મૂર્તિવ્યઃ એવું પણ છઠું પદ જરૂર હશેજ, પણ જ્યારે આ સૂત્રો અમૂર્તિપૂજકના હાથમાં આવ્યાં હશે, ત્યારે તેઓએ-મૂર્તિના દ્વેષીઓએ–તે પદ કાઢી નાખ્યું હશે, એમ મને લાગે છે, પછી સાચું ખોટું તે
કેવલીગમ્ય. પ્રશ્ન-૧૧ મો-ફેણ સહિતની પાર્શ્વનાથ ભગવાનની જે
મૂર્તિઓ છે, તે તેમની અરિહંત અવસ્થાની છે, કે છવસ્થ અવસ્થાની? જે અરહંત અવસ્થાની હોય, તે તેના ઉપર ફેણ શા માટે? અરિહંતના મસ્તક ઉપર ફેણ હેવી વ્યાજબી છે ? તથા પાર્શ્વનાથ પ્રભુના પૂજન વખતે તે ફેણનું પણ પૂજન થાય કે નહિ? ( જરૂર, શિવની સાથે પિઠીકે પૂજાય છે તેમ ફેણ સહિતના પાર્શ્વનાથ છઘસ્થ અવસ્થાનાજ હોઈ શકે. મારા મત પ્રમાણે તે મૂતિ ઉપર ફેણની જરા પણ જરૂર નથી. પણ આસું ચલી આતી હૈ” એટલે
પછી હવે તેમાં સુધારો થવે મુશ્કેલ. પ્ર -૧૨ મે- અમારા દિગંબર જૈન મૂર્તિપૂજક
ભાઈએ “પપુરાણું, હરિવંશ-પુરાણ” “ઉત્તર પુરાણુ વગેરે ગ્રંથાથી પોતાની મૂર્તિ પૂજા ઘણા વખતની પ્રાચીન છે, અને સિદ્ધ કરે છે. પરંતુ, આ ગ્રંથમાં અનેક જગાએ પરસ્પર વિધવાળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com