SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સવ્ય (કૃત્રિમ, અકૃત્રિમ) મૂર્તિવ્યઃ એવું પણ છઠું પદ જરૂર હશેજ, પણ જ્યારે આ સૂત્રો અમૂર્તિપૂજકના હાથમાં આવ્યાં હશે, ત્યારે તેઓએ-મૂર્તિના દ્વેષીઓએ–તે પદ કાઢી નાખ્યું હશે, એમ મને લાગે છે, પછી સાચું ખોટું તે કેવલીગમ્ય. પ્રશ્ન-૧૧ મો-ફેણ સહિતની પાર્શ્વનાથ ભગવાનની જે મૂર્તિઓ છે, તે તેમની અરિહંત અવસ્થાની છે, કે છવસ્થ અવસ્થાની? જે અરહંત અવસ્થાની હોય, તે તેના ઉપર ફેણ શા માટે? અરિહંતના મસ્તક ઉપર ફેણ હેવી વ્યાજબી છે ? તથા પાર્શ્વનાથ પ્રભુના પૂજન વખતે તે ફેણનું પણ પૂજન થાય કે નહિ? ( જરૂર, શિવની સાથે પિઠીકે પૂજાય છે તેમ ફેણ સહિતના પાર્શ્વનાથ છઘસ્થ અવસ્થાનાજ હોઈ શકે. મારા મત પ્રમાણે તે મૂતિ ઉપર ફેણની જરા પણ જરૂર નથી. પણ આસું ચલી આતી હૈ” એટલે પછી હવે તેમાં સુધારો થવે મુશ્કેલ. પ્ર -૧૨ મે- અમારા દિગંબર જૈન મૂર્તિપૂજક ભાઈએ “પપુરાણું, હરિવંશ-પુરાણ” “ઉત્તર પુરાણુ વગેરે ગ્રંથાથી પોતાની મૂર્તિ પૂજા ઘણા વખતની પ્રાચીન છે, અને સિદ્ધ કરે છે. પરંતુ, આ ગ્રંથમાં અનેક જગાએ પરસ્પર વિધવાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034739
Book TitleAnavashyak Digambar Jain Murtipuja
Original Sutra AuthorN/A
AuthorPushp, Champaklal Jain
PublisherKapurchand Ranchoddas Mehta
Publication Year1941
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy