SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ગયું હશે. તેમજ કદાચ એમ પણ હોય કે– પાંચ ત્યાં પરમેશ્વરનવકાર મંત્રના પાંચ નામ પરમેશ્વર તુલ્ય ગણ મૂર્તિનું છઠું નામ ઉમેરવું ઠીક લાગ્યું નહિ હોય, તેમજ ચત્તારી-મંગલંમાં એટલા માટે નામ નહિ લખ્યું હોય કે-ભૂતિએ અત્યાર સુધી કેાઈનું મંગલ-કલ્યાણ કર્યું નથી. મૂતિ માટે અનેકના માથાં રંગાયાં છે, અને અનેકના પ્રાણ ગયા છે એવી પ્રાણઘાતક મૂતિને ચત્તારી મંગલંમાં સ્થાન નથી આપ્યું તે એક રીતે તે સારું જ થયું કહેવાય. મારા મત પ્રમાણે તે દિગંબર મુનિએ મૂતિને વંદના કરવી જ જોઈએ કારણકે મુનિ ગમે તેવા હોય, છતાં પણ તેઓ ભગવાન તે નથીજ. જ્યારે મૂતિએ ભગવાનની નકલ છે. જિનમૂર્તિ જનસારિખી જ છે, માટે દિગંબર મુનિએ દિગંબર મૂર્તિને વંદના કરવી જ જોઈએ. અત્યાર સુધી જે જે મુનિઓએ મૂર્તિને વંદના ન કરી હોય, તેમને પ્રાયશ્ચિત આપી શુદ્ધ કરવા જોઈએ, અને હવેથી દરેક મુનિએ મૂતિને વંદના કરવી જ જોઈએ, એ દિગંબર સમાજે એક ઠરાવ પસાર કર જોઈએ, નવકાર મંત્રમાં જેવી રીતે “નમો લોએ સવ સાહૂણું પદ છે, તેવી જ રીતે નમેલોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034739
Book TitleAnavashyak Digambar Jain Murtipuja
Original Sutra AuthorN/A
AuthorPushp, Champaklal Jain
PublisherKapurchand Ranchoddas Mehta
Publication Year1941
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy