________________
ગયા હોત, તે આ ઝઘડે હોતજ શાને ? ખેર, હવે તમારા પ્રશ્નને જવાબ દઉં છું–જેમ શિવની પૂજા કરતાં પોઠિયો પણ સાથે જ પૂજાઈ જાય છે, તેમ મૂર્તિની પૂજા કરતાં ચિન્હ પણ સાથેજ પૂજાઈ જાય છે, તે તદન સ્વાભાવિક છે. ચિન્હોમાં શુ” મતલબ રહેલી છે, તે જાણવું હોય તે ભૂતકાળમાં થઈ ગયેલાં અમારા મહાન આચાર્યોને પૂછો. અમે તે કહી ગયા, તે પ્રમાણે કરીએ છીએ. અમારે મન તે અમારા
આચાર્યોની આજ્ઞા, તેજ મહાવીરની આજ્ઞા. પ્રશ્ન-૯ મે-પૂજા કરતી વખતે મૂર્તિમાં કયે નિક્ષેપ
અને પૂજા કરી રહ્યા પછી, મૂર્તિમાં કયો નિક્ષેપ
(પૂજા કરતી વખતે ભાવ નિક્ષેપ અને
અને પછી કેરે સ્થાપના નિક્ષેપ. પ્રશ્ન-૧૦ મા-દિગંબર મુનિઓએ મૂતિને વંદના કરવી
જોઈએ કે નહિ? જે દિગંબર મુનિ મૂતિને વંદના કરે તે મૂર્તિને દરજજો મુનિઓથી પણ વધી ગયે ? અને જે એમજ હોય તે મુનિઓ દ્વારા પૂજ્ય થએલી એવી આ મૂતિઓનું નવકાર મંત્ર કે કે ચત્તારિ મંગલંમાં કેમ નામ નિશાન નથી ?
તે તે હું કેમ કહી શકું? નવકાર મંત્રમાં મૂર્તિનું નામ દાખલ કરવું મહાચ ભૂલથી રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com