________________
જવાં ? તરબુચ ખાતાં શું ખાવું અને શું નાખી દેવું, તે જેમ ખાનારની મરજી ઉપર રહે છે, તેમ મૂતિને માનતાં સ્થાપના નિક્ષેપ માનવે કે ભાવ નિક્ષેપ, તે અમારી ખુશીની વાત છે. સ્થાપના નિક્ષેપથી મૂર્તિને પ્રચાર વધારે થાય છે અને લકોને પણ મૂતિની વાત એકદમ ગળે ઉતરી જાય છે, તેથી અમે સ્થાપના નિક્ષેપ ઉપર વધારે જોર દઈએ છીએ. એ તે લેકોની પ્રવૃત્તિ ઉપર આધાર રહે છે. જોકે સ્થાપના નિક્ષેપથી જે મૂર્તિને માનતા થઈ જતા હોય, તે પછી બીજા કેઈ નિક્ષેપને અગત્યતા દેવાની અમારે જરાએ જરૂર નથી. સમજ્યા કે ચંપાલાલજી?
ન સમજ્યા હો, તે હજુ વધારે સમજાવું. પ્રશ્ન-૮ મે-દિગંબર જૈન મૂર્તિઓમાં જે જે ચિન્હો
હોય છે, તેની મતલબ શું છે? મૂર્તિની પૂજા થતી વખતે શું તે ચિહા પણ સાથે જ પૂજવામાં આવે છે? જે નહિ તે કારણ શું ? ચિન્હ તથા તેના માટે શ્રી મહાવીર પ્રભુની શું આજ્ઞા છે ?
(મૂતિ પૂજે કે ન પૂજે, એમ કાંઈ પણ પ્રભુ કહી નથી ગયા, તેથીજ તે આ બધી પંચાત ઉભી થઈ છે ને ? અમે કહીએ છીએ કે પ્રભુ મુતિ પુજવાનું કહી ગયા છે, ત્યારે તમે લેકે ના પાડે છે. પ્રભુ ચેખે ચોખ્ખું કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com