________________
કોઈને કહી નહોતી, કારણકે આમાં થોડેક માયા કપટને ભાવ છે, માટે તમે પણ કોઈને કહેશોમાં. આ તે તમને તમારા સવાલના જવાબ દેવાથી કદાચ તમે અમારા મૂર્તિપૂજક પંથમાં ભળે, તે હિસાબે જ તમને કહી છે. માટે આ વાતને
તમે પવનથી પણ ગુપ્ત રાખજે. પ્રશ્ન-૫ મે-તમે તીર્થકરના નામની પત્થરની મૂર્તિ
સ્થાપન કરે છે, તે એ બતાવો કે–તીર્થકરમાં રહેલા બધા અતિશય અને ગુણ લક્ષણે સહિતની મૂર્તિ સ્થાપન કરે છે, કે અતિશય વગેરેને છેડીને કરા (ખાલી) તીર્થકરની સ્થાપના કરે છે ?
કેરા તીર્થકરનીજ સ્થાપના કરીએ છીએ. અતિશય અને લક્ષણે અમે મૂર્તિમાં ચીતરાવીએ છીએ ખરા, પણ તે તે ફકત દેખાડવાનાજ. તમે પિતે વિચાર કરીને કે પત્થરની નિજીવ મૂતિમાં તે લક્ષણે કયાંથી આવી શકે? જે પ્રભુએ આપેલી સાદી સમજથી વિચાર કરે તે આવા પ્રશ્નને પૂછવાની જરાએ જરૂર રહેત
નહિ. પ્રશ્ન-૬ ઠે–તમારી દિગંબર જૈન મૂતિ પૂજામાં કેટલી વાત સત્ય છે ?
(બધીજ અસત્ય. કારણ કે મૂર્તિ એ ભગવાન નથી છતાં અમે તેને ભગવાન માનીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com