________________
પ્રશ્ન-૩ જે–તમે મૂર્તિમાં અરિહંત, સિદ્ધ કે ગૃહસ્થ
આ ત્રણમાંથી કઈ અવસ્થાની કલ્પના કરી મૂર્તિને વંદન કરો છો ? (તે તે અમારી ખુશીની વાત છે. છતાં પણ જ્યારે તમે અમારા ધર્મનું જાણવા માગે છે, ત્યારે કહું છું કે જ્યારે અમારે કઈ રાજપાટ, ધન, લેગ વિલાસ વગેરે માગવાની ઈચ્છા થાય છે, ત્યારે અમે અમારા આ પત્થરના ભગવાનને ગૃહસ્થ કલ્પીએ છીએ કારણકે મહાવીર પ્રભુ રાજકુમાર હતા તેથી જે રીઝે તે જરૂર પ-૨૫ લાખ આપી દીએ તેમજ જ્યારે સ્ત્રી કે દીકરો જેતે હોય, તે ધ્યાનસ્થ અરિહંત માનીને તે મુજબ માગણી કરીએ છીએ. આ બાબતને પ્રત્યક્ષ દાખલ ઉદેપુરના કેશરી આજી છે. હજારે લેઓને પત્થરના આ ભગવાને દીકરા આપ્યા છે (અને કેટલા દશ હજારોને દીકરા નથી આપ્યા, તે વાત તે હું જાણી જોઇને તમને કહેતેજ નથી) તેથી પ્રસન્ન થએલા માબાપોએ આ આદિનાથ ભગવાનને છોકરા ભારોભાર કેસર ચડાવ્યું, તેથી આદિનાથ નાથ બદલાઈને કેસરીઆજી નામ થઈ ગયું. અને જ્યારે સંસારથી છૂટવા માટે કઈ રડયા પડયા ભાઈને જિંદગીમાં એકાદરી વખત વિચાર થાય છે, ત્યારે તે ભાઈ તે પત્થ
રની મૂર્તિમાં વિધની કલ્પના કરીને પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com