________________
અનાવશ્યક દિગમ્બર જૈન મૂર્તિ પૂજા પર
૫૧–પ્રશ્ન
લેખક-ચંપાલાલ જૈન, પ્રશ્ન-૧ લે–ગુણ વંદનીય છે કે આકાર? ગુણ
વંદનીય હોય, તે ગુણ રહિત એવી પ્રતિમાને તમે વંદન કેમ કરે છે? આકાર વંદનીય હોય, તે પછી “ગુણે પૂજા સ્થાનને અર્થ કાંઈ રહેતો નથી. ગુણોની વંદના કરવાવાળાને મૂતિની કઈ જરૂરત નથી. જે જરૂરત હોય, તે તે ગુણોને પૂજારી નથી, પણ ફકત આકાર કે જઈને જ પૂજારી કહેવાય.
(અમૂર્તિપૂજક દિગબર ભાઈઓ તરફથી મૃતિપૂજક દિગંબર ભાઈઓને આવા અનેક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. પણ તેને જવાબ હજુ સુધી મૂર્તિપૂજક દિગંબર ભાઈઓ તરફથી આપવામાં આવ્યું નથી અને ભવિષ્યમાં પણ આપી શકે તેમ નથી. કારણ કે જ્યાં જુઓ ત્યાં ગુણ જ વંદનીય હોય છે, ખાલી
ખું કે જડ કદાપિ પણ વંદનીય હાઈ શકતાજ નથી મહાવીર પ્રભુ સાક્ષાત્ બિરાજમાન હતા, ત્યારે તેમનું શરીર પૂજનીય હતું. પણ જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com