________________
સંસારથી છોડાવવાની માગણી કરે છે. આ મુજબ અમારી ઈચ્છા પ્રમાણે મૂર્તિમાં અમે કલપના કરી, અમારૂં મન ખુશ કરીએ છીએ. આ બાબતમાં અમને પૂછવાને તમારો જરા પણ અધિકાર નથી, કારણકે આ અમારી પોતાની વસ્તુ છે.
પ્રશ્ન-૪ થે-મૂર્તિને જ્યારે તમે વંદન કરે છે, ત્યારે
તમે કોને વંદન કરે છે? જો તમે પ્રતિમાને વંદન કરતા હો, તે તે વખતે વીતરાગ-વંદન થતું નથી, અને જે વિતરાગને વંદન કરતા હો તે સામે રહેલી પ્રતિમાને વંદન થતું નથી. કેમકે પ્રભુ અને પ્રતિમા બને અલગ ચીજ છે.
(તમે અમૂર્તિપૂજકો આવી વાતમાં ન સમજે. છતાં પણ જ્યારે તમે મુમુક્ષભાવે પ્રશ્નો કર્યા છે, તે તમને સમજાવવાની ખાતર કહું છું કે–અમે ત્રણ વખત ઉઠ-બેસની વંદના કરીએ છીએ, તેમાં જ્યારે ઉભા ઉભા વંદના કરીએ છીએ, ત્યારે પ્રભુને વંદીએ છીએ, અને
જ્યારે નીચે નમીએ છીએ, ત્યારે મૂર્તિને વંદના કરીએ છીએ. બેલે ! બનેને વંદના થઈ ગઈ કે નહિ? અમે મૂર્તિનું પણ રાખીએ છીએ અને ભગવાનને પણ જવા દેતા નથી. આ વસ્તુ
અમે અત્યાર સુધી અહજ ખાનગી રાખી હતીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com