________________
છીએ. શરૂઆતજ ચ.સત્યથી–બનાવટથી થઈ પછી તો ત્યાર પછીનું બધું બનાવટી જ હોય, તેમાં નવાઈ જેવું શું છે? સાચે સમેતશિખર મંદીરમાં હોઈ શકે જ નહિ. છતાં પણ ચિત્રામણ કરીને તેને સાચે માનીએ છીએ. ભગવાન (મૂતિ) ધરેલ ભેગ ખાતા નથી, છતાં પણ તેમની આગળ ભેગ ધરીએ છીએ, આવી રીતે બધું અસત્યજ છે. બનાવટીજ છે. છતાં પણ તેને અમે
સત્ય માની રાજી થઈએ છીએ. પ્રશ્ન-૭ મે–ચાર નિક્ષેપમાંથી સ્થાપના નિક્ષેપને તે તમે
ગ્રહણ કર્યો અને તેના આધારે તમે મૂર્તિ પૂજાને પ્રચાર કર્યો. પણ ભાવ નિક્ષેપને તમે કેમ છેડી દીધા ? જે છેડી નથી દીધો, તે બનને નિક્ષેપ એકી સાથે એક જ વસ્તુમાં કેવી રીતે લાગું કરી શકાય ? (જુઓ ચંપાલાલજી ? કઈ વસ્તુને ગ્રહણ કરવી અને કઈ વસ્તુને છેડી દેવી, તે અમારી ખુશીની વાત છે. અમને જેમ એગ્ય લાગે તેમ અમે કરીએ તેમાં તમારે દોઢ ડાહ્યા થવાની જરાએ જરૂર નથી દરેક માણસ તરબુચ ખાતાં અંદરને લાલ ભાગજ આય છે. હવે તમે કહેશે કે-છાલ તથા બી: તમે કેમ ખાતા નથી? તે શું મારે તમારા કહેવાથી તરબુચની છાલ અને બી પણ ખાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com