________________
(3
હકીકતા આવે છે. પદ્મ પુરાણ' ગ્રંથમાં તેજ સીતાને જનકની પુત્રી કહેલ છે, ત્યારે ‘ઉત્તર પુરાણુ ’ગ્રંથમાં તેજ સીતાને રાવણની પુત્રી કહી છે. આવી આવી અનેક પરસ્પર વિરાધી વાતે તે પુસ્તકામાં આવે છે. વિરાધી ગ્રંથેના આધાર લઈને મૂર્તિ પૂજા પ્રાચીન છે, એમ કહે તે વાત કેવી રીતે સાચી માની શકાય ?
આવા પરસ્પર
(આ બધા ગ્રંથા પ્રાયઃ આઠમી સદી પછી નાજ અનેલા છે, કે જે વખતે દિગખર ભટ્ટારકેાનું ખૂબજ જોર વ્યાપી ગયું હતું. જો મૂર્તિની સ્થાપના કરે, તાજ તેઓના ખાદશાહી વૈભવે નભી શકે તેમ હતું તેથી તેઓએ મૂતિની
પેાતાના પેટ
સ્થાપના કરી અને સાથે સાથે પાષણની પણ સ્થાપના કરી. આ બધાં પુરાણી ખાર હાથનું ચીભડું ને તેર હાથનું ખી' જેવાં પહેલા નંબરના ગપ્પા”કેાથી ભરપૂર પડયાં છે. આ બધાં પુરાણામાં એવાં એવાં ગપ્પાં ાલ્યાં છે કે ગધેડાને પણ તાવ આવે તેમજ કામવિકારની પણ એવી એવી વાતા ભરી છે કે કાઈ તટસ્થ વાચક તે પુરાણીને દિગંબર કાકશાસ્ત્રજ કહે. ખાણુ સૂરજભાનુ વકીલ કે જેઓ દિગંબર મૂર્તિપૂજકજ છે, તેઓએ આ ગ્રંથાની બહુજ
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com