________________
કહી શકે નહિ, તેમ અમે મર્તિપૂજામાં ફસ્યા, તો તમે પણ અમારા ભાઈ થઈ જાઓ તે સારૂં, કે જેથી આવા આવા સવાલ પૂછી અમને હેરાન ન કરે. તમે અમારામાં આવે તે સારૂં, બાકી અમે તો તમારામાં કેઈ દિ આવવાના નથી જ, કારણ કે પત્થરની સાથે માથું પછાડવામાં બહુજ મજા આવે છે, અને સુખદુઃખની વાત પણ ત્યાં પથ્થરના ભગવાન પાસે થઈ શકે છે, અને તેથી દિલને ભાર હળવે થાય છે. શું સમજ્યા પુપેન્દુભાઈ? માટે મારું કહ્યું માને, ને આવી જાઓને પત્થરના ભગવાનની સેવામાં ?
પ્રશ્ન-મે- “મૂર્તિ પૂજા' આ શબ્દની વ્યાખ્યા શું
છે? મૂર્તિ પૂજાને અર્થે મૂતિ (પત્થર) ની પૂજા કે ભગવાનની ? મૂતિ શબ્દનો અર્થ ભગવાન કે દેવ થઈ શકે ખરો ? “મૂર્તિ પૂજા
આ શબ્દથીજ સાફ જાહેર થાય છે કે મૂર્તિની પૂજા અથવા પાષાણની બનેલી જે પ્રતિમા, તેની પૂજા જ્યારે ઉપર મુજબ ચેખે અર્થ છે, ત્યારે મૂતિ શબ્દને અર્થ જબરજસ્તીથી ખેંચતાણ કરીને દેવ કે ભગવાન કેમ કરે છે ? વાત કરે છે જિનેદ્ર ભગવાનની અને દેડી પડો
છે મૂર્તિની તરફ, આ તમાસે કે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com