________________
પૂછું છું કે-અમારા આ તમાસામાં જેટલા માણસે આવે છે, તેટલા તમારા મૂતિ વગરના ઉપાશ્રયમાં આવે છે ખરાં ? આજકાલ માણસને તમાસોજ જોઈ એ છીએ. તમને જે યાદ હોય, તે આજથી પચીશેક વરસ પહેલાં એક ખડખડ પાંચમ નાટક કાં. આવેલી. તેનું ઠેઠીયું ચાલતું નહોતું. તેથી તેના ઉસ્તાદ મેનેજરે કરામત વાપરી ઘેડે-ગાય છે’ નામનું નવું નાટક બહાર પાડયું. લોકો સમજ્યા કે-ઘડે ગાયન ગાતે હશે, એમ ધારી હજારે માણસ નાટક જેવા ઉતરી પડયાં. ટીકીટ ઓફીસે હજારેને તડાકો પડયો. મેનેજર ઉસ્તાદ હતો, તેથી બજારમાંથી બે ભાડુતી માણસે રાખી, બાકીના બધાને રવાના કરી દીધેલ. પડદે ઉપડયે અને ઘેડે અને ગાય આવીને ઉભાં રહ્યાં. ભાડુતી માણસોએ કહ્યું કે આ ઘડે ને આ ગાય છે, નાટક ખલાસ માણસે બધાય ઉશ્કેરાઈ ગયાં, પણ શું કરે, મેનેજર તે પહેલેથી જ ચાલ્યા ગયેલ.
તેમ ભાઈ પુપેન્દુ? આ અમારા નાટકમાં હજારો માણસ ખુશી ખુશી થઈને ભાગ લીએ છે. અને હજારો રૂપીઆ આપી જાય છે. હવે તેને તમે નાટક ગણે, લીલા ગણે, કે તમારો ગણે. તમારી ખુશી પડે, તે ગણે ઈન્દ્ર-ઇન્દ્રાણીને પાર્ટ ભ્રજવ, તે કાંઈ જેવા તેવા ખુશ નસીબની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com