________________
૬૭
પ્રશ્ન-૩૫ મે-વ્યવહારનયથી મૂર્તિ પૂજ્ય છે કે અપૂજ્ય.
( અપૂજ્ય પ્રશ્ન-૩૬ મે–જે વ્યવહારનયથી મૂર્તિ પૂજ્ય હાય તે
આપ મૂર્તિને મૂર્તિ માનીને પૂજે છે કે બીજું કાંઈ માનીને પૂજે છે? જો તમે મૂર્તિને મૂતિ માનીને પૂજતા હો તે પત્થર પૂજવાથી શું લાભ? અને જે મૂર્તિને ભગવાન સમજીને પૂજતા હે, તે
જીવ અજીવ તત્વ અરૂ આશ્રવ-બંધન સંવર જાન ! નિજ મોક્ષ કહે જિન તિનકે જો કે ત્યાં સરધાન II
આ વ્યવહાર સમ્યગ્દર્શન અનુસાર મૂતિને ભગવાન માનીને પૂજવાથી “ કો લેં સરધાને એ શબ્દને અર્થ કયાં રહ્યો ?
(એટલે કે મૂતિને મૂર્તિ માનવી, જડ ને જડ અને ચૈતન્યને ચૈતન્ય માનવું) જ્યારે વ્યવહાર સમ્યગ્દર્શનની અપેક્ષાએ મૂર્તિપૂજા અનાવશ્યક છે, તે પછી આપ વ્યવહાર અને નિશ્ચય એ બે નય સિવાય ત્રીજા ક્યા નયથી મૂતિને માને છે?
(બીજા કોઈ પણ નયથી નહિ. આ તે આગુસે ચલી આતી હય તે ન્યાયે અમે પણ એમજ ચલાવીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com