________________
૬૫
હે પ્રભુ! સારું થયું છે કે તે આંખ કે કાન બેમાંથી એકેય રાખ્યા નથી અને તું પત્થરને બની ગયે, તે પણ સારું કર્યું છે, નહિતર આમાંથી તું કેટલી માગણુઓ યાદ રાખત! વગેરે.
માટે પેન્દુભાઈ ! પત્થરના ભગવાનની આંગળીમાંથી દૂધ ઝરે, વિગેરે વાતો તે એમજ ચાલે પત્થરના ભગવાનમાં શક્તિ હોય, તે તેના પૂજવાવાળા અનેક દિગંબર ભાઈઓ પાઈ માટે હેરાન પરેશાન થાય છે, તેને ન્યાલ કાં નથી કરી દેતા ?–તેમની મુશીબતે કાં ઉકેલી શકતા
નથી ? માટે આવી વાતમાં કાંઈ માલ નથી. પ્રશ્ન-૩૨ મે-મૂતિમાં આહાહન કરવાથી જ્યારે મુક્ત
આત્મા–જિનેન્દ્રદેવ મૂતિમાં આવી જાય ત્યારે મૂતિ સજીવ થઈ જાય છે, તે પછી તે મૂર્તિ ઉપદેશ કેમ આપતી નથી ?
(વળી પાછી એની એ વાત પત્થર કયાંય બે હોય એમ કઈ દિવસ સાંભળ્યું છે ખરૂં ? જે ન સાંભળ્યું હોય, તે પછી મૂર્તિ ઉપદેશ આપી શકે ? ભગવાનને બોલાવ્યાભગવાન આવ્યા-ભગવાન બેઠા વળી ભગવાનને વિસર્જન કર્યાઃ એ બધી મનની માન્યતા છે,
બાકી નથી તે ભગવાન આવતા કે નથી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com