________________
જતા. આ બધું ભેળી જનતાને નેત્રે પાટા બંધાવવા સિવાય બીજું કાંઈ નથી.
પ્રશ્ન-૩૩ મા–પિતાની પૂજા કરાવવી, ભગવાનને પિતાને
જરૂરી છે? અથવા તે ભક્તોએ તેમની પૂજા કરવી જરૂરી છે ? હવે જે ભક્તનું કામ પ્રભુની પૂજા દરરેજ કરવાનું હોય, તે વારાફરતી અથવા તે પૂજારીથી પૂજા કરાવવી, તેથી તે એમજ લાગે છે કે-પૂજા કરવી તે શ્રાવકનું કામ નથી. પણ ભગવાન કોઈની પણ મારફત પિતાની પૂજા દરરોજ કરાવવા માગે છે. તે શું કઈ દિવસ પૂજા ન થાય, તે તે દિવસ ભગવાનને કાંઈ નુકશાન થયું એમ માનવું કે લગવાનનું અપમાન થયું એમ માનવું?
(તમારે જે માનવું હોય, તે માને. અપૂજ્ય રહે તેમાં નુકશાન તે ખરુંને? સાચી વાત એ છે કે-દરેક શ્રાવકેએ પિતેજ પૂજા કરવી જોઈએ. પણ આજના પ્રવૃત્તિના જમાનામાં શ્રાવકોને એટલી ફુરસદ મળતી નથી, તેથી પૂજારી રાખીને પૂજા કરાવી લેવી પડે છે અને મનને સંતુષ્ટ રાખીએ છીએ કે–આજની પૂજા થઈ ગઈ.
પ્રશ્ન-૩૪ મોનિશ્ચયનયથી મૂર્તિ પૂજ્ય છે કે અપૂજ્ય?
(અપય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com