________________
પ્રશ્ન-૩૭ –નગમ,સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ,
સમભિરૂઢ અને એવંભૂતઃ ના સાત નમાંથી કેટલા નય મૂર્તિ પૂજાની તરફેણમાં છે?
(એક પણ નહિ, બધા ની મૂર્તિ પૂજવાની
સાફ ના પાડે છે. પ્રશ્ન-૩૮ મે–આપે આપની નાટલીલા, તથા કલ્પના
એને જ ધર્મને જાણે કેમ પહેરાવી દીધું છે? જે નથી પહેરાવ્યા, તે આ તમારી બધી કલપનાઓને ધાર્મિકતા સાથે કયાં સંબંધ છે ? જેમકે મૂર્તિથી ભગવાનને પાર્ટી અદા કરાવે છે, તેમજ ગમે તે સ્ત્રી-પુરૂષને ઇંદ્રાણુ અને ઇંદ્ર બનાવી, તેનાથી પણ નાટકને પાર્ટ અદા કરાવે છે–ભજવે છે. આવી અવી આ બધી લીલાઓને ધર્મની સાથે શું સંબંધ છે? જે આ નાટક લીલા કે કલ્પનાને જ ધર્મને જામે પહેરાવી દેવામાં આવે તે “વ સહા ધમ્મા” કેણું પૂછશે અને આપ તેને અર્થ શું કરશે ? આ પ્રશ્નને ખૂબ વિચાર કરી પ્રમાણુ સહિત જવાબ દેવાની કૃપા કરો.
(શું ધુળ કૃપા કરે? તમે પ્રશ્ન પણ એવા પૂછે છે કે, તેને જવાબ જ ન આપી શકાય.
- તમે અમારી મૂર્તિપૂજાને નાટક, લીલા અને તમાસાની સાથે સરખાવે છે, પણ હું તમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com