SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન-૩૭ –નગમ,સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતઃ ના સાત નમાંથી કેટલા નય મૂર્તિ પૂજાની તરફેણમાં છે? (એક પણ નહિ, બધા ની મૂર્તિ પૂજવાની સાફ ના પાડે છે. પ્રશ્ન-૩૮ મે–આપે આપની નાટલીલા, તથા કલ્પના એને જ ધર્મને જાણે કેમ પહેરાવી દીધું છે? જે નથી પહેરાવ્યા, તે આ તમારી બધી કલપનાઓને ધાર્મિકતા સાથે કયાં સંબંધ છે ? જેમકે મૂર્તિથી ભગવાનને પાર્ટી અદા કરાવે છે, તેમજ ગમે તે સ્ત્રી-પુરૂષને ઇંદ્રાણુ અને ઇંદ્ર બનાવી, તેનાથી પણ નાટકને પાર્ટ અદા કરાવે છે–ભજવે છે. આવી અવી આ બધી લીલાઓને ધર્મની સાથે શું સંબંધ છે? જે આ નાટક લીલા કે કલ્પનાને જ ધર્મને જામે પહેરાવી દેવામાં આવે તે “વ સહા ધમ્મા” કેણું પૂછશે અને આપ તેને અર્થ શું કરશે ? આ પ્રશ્નને ખૂબ વિચાર કરી પ્રમાણુ સહિત જવાબ દેવાની કૃપા કરો. (શું ધુળ કૃપા કરે? તમે પ્રશ્ન પણ એવા પૂછે છે કે, તેને જવાબ જ ન આપી શકાય. - તમે અમારી મૂર્તિપૂજાને નાટક, લીલા અને તમાસાની સાથે સરખાવે છે, પણ હું તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034739
Book TitleAnavashyak Digambar Jain Murtipuja
Original Sutra AuthorN/A
AuthorPushp, Champaklal Jain
PublisherKapurchand Ranchoddas Mehta
Publication Year1941
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy