________________
१४
કેર્ટોમાં લડવું પડત નહિ. મૂર્તિમાં કાંઈ પણ ચમત્કાર હેય, એ માનવું એજ મોટામાં મેટી મૂર્ખાઈ છે. મૂર્તિમાં ચમત્કાર માનનારને પહેલા અંધશ્રદ્ધાળુ કહેવા જોઈએ છે. એક પત્થરના ટુકડામાં ચમત્કાર માનનારની બુદ્ધિને શું કહેવું ? ભાઈ ? તમે હજુ જીદંગી નામની ફિલ્મ જોઈ નથી. તે ફીલમમાં એક દેવની મૂર્તિ પાસે સાઈબલ ઉભે છે. ત્યાં એક પછી એક માણસે આવે છે, અને મૂર્તિરૂપી ભગવાન પાસે માગે છે કે –
હે પ્રભુ આ મેટ્રીકની પરીક્ષામાં પાસ થાઉં, એમ કરજે. ત્યાં વળી બીજે આવીને કહે છે કે –
હે પ્રભુ! કેર્ટના કેસમાં જીત કરજે, અને સામી પાર્ટીને હરાવજે.
ત્યાં વળી ત્રીજે કહે છે કે –
હે પ્રભુ ! તારે ઘેર કયાં ખોટ છે ? લાખેક રૂપીઆ આ વેપારમાં મેળવી દેજે.
ત્યાં વળી ચા આવીને કહે છે કે – હે પ્રભુ ! રૂના ભાવ ૩૫૦ કરી દેજે.
આમ અનેક માણસે આવી આવીને અનેક પ્રકારની માગણી કરે છે, તે સાંભળીને સાઈબલ કહે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com