________________
૬૩
જ્યારે મુસલમાન બાદશાહે તે મૂર્તિને તેડવા માટે જ્યારે હથીયાર માયું, ત્યારે તે મૂર્તિની આંગળીમાંથી દૂધની ધારા ચાલી નીકળી. આ વાત શું સાચી છે? કે બનાવટી છે? જે સાચી હોય, તે શું આજ પણ દૂધની ધારા વહેવરાવવાવાળી મૂતિ તમે બતાવી શકે છે? અગર કુંડલપુરની તેજ મૂર્તિથી દૂધ કરવાનો સાક્ષાત્કાર તમે કરાવી શકો છો ?
(નહિ, કારણકે આજ હડાહડ કળયુગ છે. અરે ભાઈ? આવા સવાલ પૂછવા મૂકી દે, અને અકકલથી જરા વિચાર કરો કે–આંગળીમાંથી દૂધ ઝર્યું, તેમાં કઈ માટી વાત હતી ? જે યવન બાદશાહે તે મૂર્તિના કટકા કરવા હથીયાર ઉગામ્યા, તેજ યવન બાદશાહના તે મૂર્તિએ કટકા કર્યા હોત, અગર તો તે યવન બાદશાહને ત્યાંથી ઉપાડી અઘેર જંગલમાં મૂકી દીધો હોત, તે તે મૂતિએ કાંઈક ચમત્કાર કર્યો, એમ માની શકાત. બાકી ખાલી દૂધ કર્યું તેમાં કઈ મેટી ધાડ મારી ? જે દિગંબર મૂર્તિઓમાં કાંઈ પણ ચમત્કાર હોત, તે તે મૂતિઓને કેઈ ખંડિત કરી શકત નહિ, તેમજ તે મૂર્તિઓને તેઓના કહેવાતા શ્વેતાંબર મૂર્તિપૂજક પિતાની કરી ઉપાડી જાત નહિ, તેમજ તે પૂતિઓને માટે અંગ્રેજ સરકારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com