SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ १४ કેર્ટોમાં લડવું પડત નહિ. મૂર્તિમાં કાંઈ પણ ચમત્કાર હેય, એ માનવું એજ મોટામાં મેટી મૂર્ખાઈ છે. મૂર્તિમાં ચમત્કાર માનનારને પહેલા અંધશ્રદ્ધાળુ કહેવા જોઈએ છે. એક પત્થરના ટુકડામાં ચમત્કાર માનનારની બુદ્ધિને શું કહેવું ? ભાઈ ? તમે હજુ જીદંગી નામની ફિલ્મ જોઈ નથી. તે ફીલમમાં એક દેવની મૂર્તિ પાસે સાઈબલ ઉભે છે. ત્યાં એક પછી એક માણસે આવે છે, અને મૂર્તિરૂપી ભગવાન પાસે માગે છે કે – હે પ્રભુ આ મેટ્રીકની પરીક્ષામાં પાસ થાઉં, એમ કરજે. ત્યાં વળી બીજે આવીને કહે છે કે – હે પ્રભુ! કેર્ટના કેસમાં જીત કરજે, અને સામી પાર્ટીને હરાવજે. ત્યાં વળી ત્રીજે કહે છે કે – હે પ્રભુ ! તારે ઘેર કયાં ખોટ છે ? લાખેક રૂપીઆ આ વેપારમાં મેળવી દેજે. ત્યાં વળી ચા આવીને કહે છે કે – હે પ્રભુ ! રૂના ભાવ ૩૫૦ કરી દેજે. આમ અનેક માણસે આવી આવીને અનેક પ્રકારની માગણી કરે છે, તે સાંભળીને સાઈબલ કહે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034739
Book TitleAnavashyak Digambar Jain Murtipuja
Original Sutra AuthorN/A
AuthorPushp, Champaklal Jain
PublisherKapurchand Ranchoddas Mehta
Publication Year1941
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy