________________
૫૮
અતિ સર્વત્ર વર્જયેત તે ન્યાયે થેડામાંજ માલ છે. ઈન્દ્ર બનવાનું પણ તેવી જ રીતે છે. સાચું રતન ચિંતામણિ હાથમાં આવે, તે કઈ બુદ્ધિમાન તેને નાખી દીએ નહિ, તેમ સાચા ભગવાન જે આવતા હોત, તે અમે કોઈ તેમને રજા આપત નહિ. પણ જેમ રત્નચિંતામણિ છેટું હોય, તેથી સહુ કોઈ તેને નાખી દે, તેમ આ ખટા ભાગવાનને તરતજ અમે હવાલે આપી દઈએ છીએકે જાઓ, બાપા, તમારે ઠેકાણે બોલાવ્યા તે પણ ખોટા, કારણકે ભગવાન આવતા નથી, તેમ ગયા તે પણ બેટા. કારણકે આવ્યાજ નહોતા. તે પછી જવાનું કાણુ હોય? એ તે બધું એમ જ ચાલે. ભગવાન ક્યાં આવતા હતા અને કયાં જતા હતા. અને એમ જે ભગવાન આવતા હોય તે બધા ફિરકાનાં શા ખોટાં જ કરે. માટે અમારા બાલાવ્યા ભગવાન આવે છે અને જાય છે, તે વાત કઇ માનતાજ નહિ, એ તે બધી પિલાજ છે.
પ્રશ્ન-૨૭ - જ્યારે આપ લેકો પ્રતિમાને દેવ કહીને
પૂજે છે, અને તેથી વીતરાગતા મળે છે, એમ પણ આ૫ માને છે, તે પછી આપ લેક મૂર્તિમાં આ ફક્ત એકજ ગુણ વીતરાગને માની
મતિને દેવ માની બેઠા તે કેવું અંધેર છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com