________________
પ્રશ્ન-૧૩ મે–સાત ભંગમાંથી કયા ભંગથી આપ
લેકે મૂતિ–પૂજા કરતી વખતે જિનેન્દ્ર પ્રભુને આહાહન કરી બોલાવે છે અને બેસારે છે? તમારા મન માન્યો સ્યાદ્વાદ શું મુકત જીને પણ અહીં બોલાવી સાક્ષાત્ દર્શન કરાવી દેવાની પણ શકિત ધરાવે છે કે શું ? કે પછી મન માન્યું જ ચલાવે છે ?
બધું મન માન્યું જ ચાલે છે. “કહેતા તે દિવાના, પણ સુણતા ભી દિવાના” જેવી આ વાત છે. અરે ભાઈ? એટલું તે જરા અક્કલ પ્રભુએ આપી હોય તે વિચારે કે કયાંય મુકત થએલા જીવે અમે તો શું પણ દેવ લાવે, તે પણ આવતા હશે ખરા ? મહાવીર પ્રભુ મોક્ષ ગયા, તે શું અમારા આચાર્યો તેમને આહ્વાહન કર્યાથી આવી શકે ખરા? આ બધી પિલ છે. બાળ જીવોને ભરમાવવા અને તેમને ખુશી કરી પૈસા કઢાવવા ભટ્ટારકોએ આવા રસ્તા કરી રાખ્યા છે બાકી મુકત થયેલ વીર પ્રભુ અહીં આવે અને અમારા કહેવાથી આવ્યા પછી અમે કહીએ તેમ બેસે, એ બધી વાતમાં કોઈ
માલ નથી. પ્રશ્ન-૧૪ મે-આપ લેકે કયા નયની સિદ્ધિ કરવા
માટે કયા નયથી મૂર્તિ પૂજા કરીને ઈચ્છિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com