________________
૧૧
ઈંડિત ? સંસારમાં તે હતા, ત્યારે સરાગી તેા હતાજ, પણ તે સ્થિતિ તેમને ન ગમી ત્યારેજ તેએએ સંસાર છેડી, વીતરાગી સ્થિતિ સ્વીકારી. હવે એ પાછા એના એજ રંગ-રાગ સામા આવીને ઉભા રહે, તે પછી તેમને વિતરાગ કહે પણ કાણુ ? મૂતિની સામે કે પછી સાચા તીર્થંકર સામે આવા રંગ-રાગ હાઈ શકે જ નહિ, આ તે ફક્ત પેાતાના મનને રાજી રાખવા માટે જ આચાર્યાં લખી ગયા છે, અને સાદી અક્કલમાં નહિ માનનાર તેમના ભક્તે આજે તે ગાડુ આગળ ચલાવી રહ્યા છે. પ્રશ્ન-૧૯ મા-ભકિત રસમાં આવેલા ભકત પોતાના ભગવાન પ્રતિ કયા કયા કામ કરવાને અધિકારી છે ? અથવા પેાતાની મનમાની ભક્તિ કરીને પણ તે માણસ ભકત કહી શકાય ખરા ?
(મિલકુલ નહિ. મનમાની ભક્તિ કરે તે ભક્ત શેના ? તે તે ચીનના શાહુકાર કહેવાય. વીતરાગે કીધેલું હાય, તેજ કરે તે ભકત, ખાકી બધા લપેડ શખ છે. વીતરાગે કહેલ છેક અઢારે પાપ કરતા અટકી જાશે. ત્યારે આ મૂર્તિપૂજક ભાઈએ અઢાર નહિ પણ (વીતરાગની આજ્ઞા ખંડન કરવ! રૂપ) ૧૯ ૫.૫ કરે છે. વીતરાગ જે કામ કરવાની સાફ ના પાડે છે, તે કામ તેઓ જાણી બુઝીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com