________________
૪૦
પ્રશ્ન-૧૬ મે-જે મૂર્તિ પૂજા કરતી વખતે ત્યાં રહેલ
માણને લોભાવવા-લલચાવવાવાળા સામાનથી મૂર્તિપૂજકનાં મન લલચાય તે તેને ક્યા પાપને બંધ થાય અને તે કઈ ગતિમાં જાય?
(નક–નિગોદની જ તે તેને માટે બીજી ગતિ હોઈ શકે જ નહિ. હારમોનીઅમ-તબલાં–મંજીરાનાચ-ગાન વગેરે કાંઈ મૂતિને રીઝવવા માટે નથી હોતાં, કારણકે પત્થરની મૂર્તિ કેઈ કાળે રીઝી કે ખીજી શકતી જ નથી. આ બધે સરંજામ જીવતા-જાગતા મનુષ્યોને જ રીઝવવા માટે હોય છે, અને જે તે રીઝા-ફસાણે કે તરતજ નરક-નિમેદની ગતિ તેને માટે તૈયારજ
છે. તે વખતે મૂતિ આડી આવશે નહિ. પ્રશ્ન-૧૭ મે-મૂર્તિપૂજા કરતી વખતે ખૂબ રાગરંગની
જરૂર છે કે વીતરાગપણાની ? જે વીતરાગતાની જરૂર હોય, તે પછી હારમોનીઅમ-તબલાં વગેરે વગાડીને જે પૂજન થાય છે, તે કેને ખુશ કરવાને માટે થાય છે? તેમાં પુણ્ય છે કે પાપ?
(એકાંત પાપજ. તેમાં પુણ્યને તે અંશ પણ નથી.
ઉપરના પ્રશ્નને જવાબ બે રીતે દઈ શકાય છે. એક તે એ કે–જેને સંસારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com