________________
१२
અને પાછા વીતરાગને ખુશ કરવા માટે કરે છે.
આ શું જેવું તેવું અજ્ઞાન છે? જે તે ગુન્હ છે? પ્રશ્ન-૨૦ મે-સમવસરણ આદિ કે મંડપમાં જોયેલા
ચાવલ આદિ જ્યાં સુધી મંડપનું વિસર્જન ન થાય, ત્યાં સુધી શું પ્રાસુકજ રહે છે? કયા કયા મંડપને કેટલા કેટલા દિવસ સુધી રાખવામાં આવે છે ? (તે જરા નજરે આવીને જેઈ જાઓ. આવા તમારા બધા પ્રશ્નોના જવાબ દેવા અમે નવરા નથી,
અને પ્રાસુક-અમાસુકની તે વાતજ રહેવા દીએ. એ તે બધું અમારે મનથી પ્રાસુકજ છે. પ્રશ્ન-૨૧ મે-પંચ કલ્યાણક પ્રતિષ્ઠા, ગજરથ આદિમાં
“સાવદ્ય લેશે બહુ પુણ્ય રાશ” ની તમારી કહેવત મુજબ પાપ વધારે થાય છે કે પુણ્ય, કે બને બરાબર ? (પાપજ વધારે થાય છે. આવા આરંભ-સમારંભના
કામમાં પુણ્ય ક્યાંય હેયજ નહિ. પ્રશ્ન-રર મે–તમારી દિગંબર જૈન સંપ્રદાયની પૂજા
સંબંધી કઈ કઈ અને કેટલી ક્રિયાઓ હિંદુ સંપ્રદાય આદિની મણિ પૂજા સાથે મળતી ભળતી રહે છે? જે મોટા ભાગની ક્રિયાઓ એક સરખી છે, તે પછી એ. બતાવે કે–તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com