________________
પ૩
હિન્દુઓની નકલ કરીને તમારી મૂર્તિ પૂજ કાયમ કરી છે કે-હિન્દુઓએ તમારી નકલ કરીને પિતાની મૂર્તિ પૂજા કાયમ કરી છે ?
અમે જ હિન્દુઓની નકલ કરી છે. મહાવીરને મૂળ સિદ્ધાંત તે મૂર્તિ પૂજવાને હજ નહિ. તે મુજબ અમુક વખતે બરાબર ચાલ્યું પણ ત્યાર બાદ હિન્દુઓએ મૂર્તિ પૂજા અને તેની સાથેના રંગ-રાગ ખૂબ વધારી દીધાં તેથી આપણા જૈનેને માટે ભાગ તે તરફ ખેંચાણે કારણ કે, નીચે પડવું, મેજ શેખમાં લલચાવું, તે તે પ્રાયઃ દરેક જીવને સ્વભાવજ છે, તેથી આપણું સમાજ દિવસે દિવસે ઘટવા લાગી. આવું જોઈને અમુક આચાર્યોએ મૂર્તિની સ્થાપના કરી પિતાને ધર્મ ટકાવી રાખવાની મહેનત કરવા લાગ્યા. મૂતિ પૂજા માટે મહાવીરની આજ્ઞા હતી જ નહિ, તેથી મૂર્તિ પૂજા કેમ, અને કેવી રીતે કરવી વગેરે બાબત શાસ્ત્રમાં તે કાંઈ હતું જ નહિ. તેથી હિંદુઓની જે વિધી હતી તેમાં સાધારણ ફારફેર કરીને મૂર્તિ પૂજાના ગ્રંથ આચાર બનાવ્યા. આ ગ્રંથમાં પણ કોઈ આચાર્ય કાંઈ કહે છે અને કોઈ કાંઈ કહે છે, જે મહાવીર કથિત મૂર્તિ પૂજા હોત, તે આવા મતભેદ હોતજ નહિ. હિંદુઓએ “ગગા મહાસ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com