________________
જ્યારે તમે તે વાત જાણવાજ માગે છે ત્યારે હું તેને જવાબ દઉં છું કે –
જે પ્રમાણે અમારી સગવડ જ્યારે નામ નિક્ષેપાની જરૂર પડે, ત્યારે નામ નિક્ષેપે માનીએ.
જ્યારે સ્થાપનાની જરૂર પડે, ત્યારે સ્થાપના અને તે મુજબ દ્રવ્ય અને ભાવ શું સમજ્યા ભાઈ ? તેમાં તમારે ડાહ્યા થવાની જરૂર જરાએ
નથી. તે બધી અમારી ઇરછાની વાત છે. પ્રશ્ન-૧૦ મે-મૂર્તિની પૂજા કરતી વખતે આપ લોકો ભાવ
નિક્ષેપનું પણ આહાહન કરીને મૂતિને ત્યાં સ્થાન દીએ છે, કે વિસર્જન કરીને વિદાય કરી દીઓ છે? ભાવ નિક્ષેપની અપેક્ષાએ મૂર્તિ પૂજ્ય છે કે અપૂજ્ય ?
(તે અમારે જોવાનું છે. અમારે હિસાબે અમારી મૂર્તિઓ ચારે નિક્ષેપોથી પૂજ્ય છે. આ તમારા પ્રશ્નને જવાબ છે. બોલે, તમારે શું કહેવું છે? મૂર્તિ પૂજવી નહિ, અને નિષ્પોજન
પ્રલાપ કરે છે. પ્રશ્ન-૧૧ મે-સ્થાપના નિક્ષેપને મોક્ષમાર્ગ સાથે કે
સંબંધ છે? સ્થાપના નિક્ષેપ વગર શું કઈ મોક્ષ પ્રાપ્ત નહિ કરી શકે ?
(નહિ, ક્ષમાર્ગ એમ કાંઈ સામાન્ય બજા
રની વસ્તુ નથી કે જલદી મળી જાય. સ્થાપના નિક્ષેપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com