________________
8:
કયું પાપ લાગે છે? અને સ્થાપના નિક્ષેપનું નામ લઈને એક પત્થરની પૂજા કરવાથી તમને કયું પુણ્ય લાગે છે ? તે જરા વિસ્તારથી સમજાવે. '
શું ધુળ સમજાવે ? તમે પણ શું આવા આવા નકામા અને અમે જવાબ ન આપી શકીએ, તેવા પ્રશ્નો પૂછયા કરે છે ? અત્યારે આ દુનિયામાં 'અજિતસિંહ, અજિતપ્રસાદ, શાંતિલાલ શાન્તિપ્રસાદ વગેરે તીર્થકરેના નામવાળા સેંકડો લોકો વસે છે, તે શું તેઓ બધાને પૂ૫ માની અમારે તે બધાની પૂજા કરવી ? તમે પણ શું આવી નાખી દેવા જેવી વાત કરે છે ? એક મૂળનાયકની પૂજા પણ અમે માંડ માંડ ભાડુતી પૂજારી મારફત કરાવીએ છીએ. અને બીજા અનેક તીર્થકરે અલ૫ નાયકે ઘણી વખત અપૂજ્ય પડયા રહે છે, ત્યાં આવા તીર્થકર નામધારી પુરૂષોની પૂજા તે અમે ક્યાંથી જ કરી શકીએ. હા, જે અમારા પૂજ્ય આચાર્યો તે મુજબ કહી ગયા હત, તે
અમે જરૂર તેઓની તીર્થકર માફક પૂજા કરત. પ્રશ્ન-૯ મે-ભૂતિમાં એકજ સાથે-એક વખતે કેટલા નિક્ષેપા માનીને આપ તેની પૂજા કરે છે ?
તેનું તમારે શું કામ ?' અમારી ખુશી
પડે તેમ અમે માનીએ અને કરીએ પણ હા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com