________________
૨૮
વિના પ્રયેાજનવાળું છે તેમજ જિનવાણીનું અવલખન યથા પ્રત્યેાજન ભૂત તથા અત્યંતાવશ્યક છે, અને તેને આશ્રય લેનાર હેાય તેજ જિનેના સાચા અનુયાયિ અને ઉપાસક છે.
મૂર્તિ પૂજક સમાજ તરફથી એક પ્રશ્ન એ થાય છે કે અમૂર્ત્તિ પૂજકા જિનવાણીને કહે છે તે પણ મૂર્તિ પૂજા છે અને તે દ્રષ્ટિએ તે પણ મૂર્તિ પૂજક છે. કેમકે જિનવાણી અચેતન છે. અને તેની ઉપાસના સૌ કાઇ ને કરે છે તેથી સૈ! મૂર્તિપૂજક છે. હવે આ કુતર્ક ગણાય છતાં તેનું સમાધાન તે તદ્દન સહેલુજ છે કે આપ જે મૂર્તિ પૂજા તમે પોતે કરે છે છતાં જણાય છે કે તમે પેાતેજ તેને મતલબ સમજ્યા નથી. જો સમજ્યા હાતે તે આ કુતર્ક તમને ઉડતજ નહી. ભાઇ ! આપ જે મૂર્તિને માને છે તે મૂર્તિ સાથે જિન વાણીની તુલના નહિ થઈ શકે, હા જે આપ તુલના કરવા ચાહે તે આપની મૂર્તિ તથા જિનવાણીનાં કાગળ, શાહી, પુંઠા વગેરે સાથે તુલના થઈ શકે છે અને ખુશીથી તેવી તુલના માપ કરી શકે છે અને તે વાતને અમે પણ કડ્ડીએ છીએ કે, જેવી મૂર્તિ જડ છે તેવીજ રીતે જિનવાણીનાં કાગળ, શાહી આદિ તમામ જડ છે અને મૂર્તિ સમાન એ પણ અવંદનીય છે; પણ આપ સાંભળે અને પછીથી જિનવાણી આપની મૂર્તિની તુલના કરશે, અને નિ ય કરશે કે
તથા
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com