________________
૩૪
ચાર નિક્ષેપાઓમાં સ્થાપના નિક્ષેપ જરૂર છે, અને તે સંસારમાં અને સંસારીક કાર્યોમાં ચાહે તેટલી સફલતા અપાવી પિતાની દાલ પકાવે, પરંતુ મે ક્ષમાર્ગમાં સ્થાપના નિક્ષેપની કેઈ આવશ્યકતા નથી. તેમજ તેને મેસ માર્ગ સાથે કઈ સંબંધ નથી. જે મેક્ષ માગ સાથે કોઈ નિક્ષેપને સંબંધ હોય તે તે કેવળ એક માત્ર ભાવ નિક્ષેપને જ છે કેમકે તેમાં તે (મેક્ષમાર્ગ)જેવું છે તેવું શ્રદ્ધવું” એ વાત છે. એટલા માટે સ્થાપના નિક્ષેપની ખીચડી મેક્ષમાર્ગમાંથી પાકી શકતી નથી કે ચાહે તે વસ્તુમાં ચાહે તેવી સ્થાપના કરીને ચાહે તેવા મનામાન્ય ઉદ્યમ મચાવી શકાય.
હાલ તીર્થકરોની સ્થાપના જે મૂર્તિ આદિમાં કરીને ભક્ત માણસે પિતાનાં ભગવાન પ્રતિ પિતાની ફરજ અદા કરે છે, એ એક સંસારીક રૂઢી છે, તેને મેક્ષમાર્ગ અથવા તે જૈન સિદ્ધાંત સાથે કેઈપણ પ્રકારને સંબન્ધ નથી, એટલા માટે જૈન સિદ્ધાંત અગર તે મોક્ષ-માર્ગનાં નામ પર મૂર્તિપૂજન કરવું તે તદન અનાવશ્યક છે. તેટલા કારણથી સ્થાપના નિક્ષેપની એથમાં રહી મૂર્તિપૂજનની સિદ્ધિ કરવી તથા તે મેક્ષ તેમજ “જન્મ જરા મૃત્યુ વિનાશાય” માટેને તદન અસફલ પ્રયત્ન છે આ સ્થાપના નિક્ષેપનાં કુતર્ક માટે તે આટલું સમાધાન પણ ઘણું છે. જે આટલાથી બીજા કુતર્કો આ વિષય પર આવે તે તેનું સમાધાન આગલા ભાગમાં કરવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com