________________
પાપના ચક્કરમાં જે ન પડે, તે સમકિતીજ મેક્ષ માર્ગને ખરો અધિકારી છે. પથિક છે. હા, ઉદયમાં આવેલ કર્મ ભેગવવાં એ વાત તે તદ્દન અલગજ છે. જ્યારે શરૂઆતમાં જ રહેલા સમકિતી પદ માટે પણ જિનેન્દ્ર એજ કહે છે કે સમકિતી તેજ છે કે જે “જલ કમલવતું’ સંસારમાં રહે, જે આ પ્રકારના હૃદયમાં સમકિત રૂપ દીપકના પ્રકાશ સહિત હોય, તે શું ઉપર કહેલ “અલ્પ પાપ, બહુત પુણ્ય” લુંટવાને વિચાર કદાપિ પણ રાખે ખરે? તેને તે એક જ વાત હોય કે
ચક્રવર્તીકી સંપદા, ઇન્દ્ર સરીખે ભેગ, ક્રાકવીટ સમ લખત હૈ, સમ્યગ્દષ્ટી લેગ
જ્યારે આમ હકીકત હોય, ત્યારે આત્મ રસમાંજ લીન થએલ તે સમકિતી (પુણ્ય અને પાપને એક સરખાં જ જોવાવાળે) મતિ પૂજાથી મળનારી કહેવાતી પુણ્યરાશિ લેવાને લાભ કેવી રીતે કરી શકે? અને પિતાને વખત નકામે શા માટે વ્યય કરે? આ ઉપરથી સિદ્ધ થાય છે કે સમકિતીને પુણ્યની પરવા નથી, તથા જે પુણ્યને ચાહે છે, તે સમકિતી નથી. મૂર્તિ
પૂજાથી પુણ્ય લાભ બતાવીને અમારા દિગંબર * આ પુણ્ય રાશિ કે જે સુકૃતમપિ અમસ્ત ભગિનાં ભેગ મૂલ એટલે કે આ બધું પુણ્ય પણ ભેગેનું મૂળ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com