________________
દ્વેિગ ખરીય સાહિત્ય કે શ્રી કુંદકુંદાચાય નાં શબ્દોમાં
અનાવશ્યક
દિગમ્બર જૈનમૂતિપૂજા પર ૪૦ પ્રશ્નના ઉત્તર છે ? પ્રશ્ન-૧ લા–મૂર્તિ પૂજાનેા સંબંધ પૂજ્યથી છે, કે પૂજકથી ? કે પછી ખન્નેથી ? (જવાખ–આ પ્રશ્નને! જવાખ દેવા જતાં મૂર્તિપૂજક ભાઇએ દરેક રીતે સપડાઇ જતા હૈાવાથી, તેઓ તરફથી અત્યાર સુધી આ પ્રશ્નના જવાબ દેવામાં આવ્યે નથી. નથી તે તેએ કહી શકતા, કે મૂર્તિ પૂજાના સબંધ પૂજ્યથી છે, કે નથી તે કહી શકતા પૂજકથી, કે ખન્નેથી. જે કાંઇ જવાખ આપે, તેથી તેએજ ફસાઇ જાય તેમ છે.
પ્રશ્ન-૨ ને-મૂર્તિ પૂજક દિગખર જૈન સમાજ તરફથી એમ કહેવામાં આવે છે કે-“સાવદ્ય લેશે! બહુ પુણ્યરાશા”–એટલે કે, પ્રતેમા પૂજનથી થાડુ પાપ થાય છે, પણ સથે ઘણુંજ પુણ્ય પમ્ થાય છે. હવે જો એમજ છે, અને જિતેન્દ્ર ભગવાને ઘેાડી પણ પાપવાળી ક્રિયા કરીને પુણ્ય રાશિ લુંટવાની આજ્ઞા પેાતાના મુખથીજ કરી હાય, તેા શુ જિનેદ્ર ભગવાન્ પેાતાના સર્વજ્ઞ પદથી પાપ ક્રિયા કરવાના ઉપદેશ ઈ શકે ? પછી ભલે તે પાપ થાડુ' હોય યા ઝાઝું. પશુ જિનેન્દ્ર પ્રભુ પાપ કાર્ય કરવાના ઉપદેશ કદાપિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com