________________
૩૩
ચલાવેલા મૂર્તિપૂજાનાં ઢાંગને ધર્મનું બાનું પહેરાવી મોક્ષ માર્ગને કેટલે સત્યાનાશ કરી રહ્યા છે, જેને અમે પણ પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. શ્રી કુંદકુંદાચાર્ય તેમજ અન્ય આચાર્યોએ પિતાના ગ્રંથમાં સ્થલે સ્થલે સમજાવ્યું છે કે જિનેંદ્રનાં સિદ્ધાંત પ્રમાણે અમલ કર, તેને પિોતાનાં જીવનમાં ઉતારવે એ જેટલે કિંમતી છે.......આ વાત વિષે સ્વામી કુંદકુંદાચાર્યનાં ભાવ પાહુડમાં શબ્દ શબ્દ દ્વારા સમજાવ્યો છે. આ બીજા કુતર્કને ઉત્તર છે, જેથી વાંચકોએ ખૂબ સમજીને પિત ને નિર્ણય પોતાનાં હૃદયમાં કર્યો હશે. " હવે અમે મૂર્તિ પૂજક બધુઓ પ્રતિ સપ્રેમ નિવેદન કરીએ છીએ કે વસ્તુસ્વરૂપને યથાર્થ વિચાર કરી અમારા ઉપર કહેલા વિચારોમાં તુરત સહમત થઈ તેને અમલ કરે, જેથી વાસ્તવિક જૈનત્વને આદર્શ સંસાર સમક્ષ ઉપસ્થિત થાય, આવી રીતે તે કહેલ અને કુતર્કોનાં સમાધાનમાં સેંકડે કુતર્કોને અકાટય ઉત્તર આપી દીધો છે; પરંતુ ફરીને આગળ કોઈ બીજા પણ એવા કુતર્કો સામે આવે છે તેને ઉત્તર આપ તે અમારૂં કર્તવ્ય છે.
૩ ત્રીજે કુતર્ક અમારા સામે એ કરવામાં આવે કે ચાર નિક્ષેપાઓમાં સ્થાપના પણ એક નિક્ષેપ છે, તેથી મૂર્તિપૂજાની સિદ્ધિ થઈ જાય છે તે પછી સિદ્ધાંતવાદી ભાઈ મૂતિ કેમ પૂજતા નથી ? તેનાં માટે સમાધાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com