________________
છે. અરે ભાઈ? આપની પૂજ્ય મૂર્તિનાં મૂર્તિમાન તે મૂર્તિમાં નથી. આપ તે કેવળ મૂતિનાં પાષાણને જ પૂજે છે.
પરંતુ અમારા શબ્દોની મૂતિનાં મૂર્તિમાન “શબ્દનાં ભાવ” તે આ વખતે પણ જેવા છે તેવાજ અમારી જિનવાણીમાં વિદ્યમાન છે. એટલા માટે અમારા પરમ પૂજ્ય તીર્થકર, ગણધરે આદિનાં ભાવ આજ પણ જિનવાણીનાં શબ્દમાં મૂર્તિમાન બની વિદ માન છે. અમે સિદ્ધાંતવાદી (ભાવવાદી) તીર્થકરેનાં શરીરને વંદન નહિ કરતાં તેમનાં જ્ઞાન સ્વભાવને વંદન કરીએ છીએ. તે માટે જિનવાણીનાં શબ્દ તેમજ તીર્થકરેનાં શરીર સાથે અમારે કાંઈ પ્રયે જન નથી પણ અમારે તે તેમનાં કલ્યાણકારી શબ્દમાં રહેલા જે ભાવે તેની સાથે પ્રજન છે, પછી ચાહે તે તે તીર્થકર સાક્ષાત્ પિતાની દિવ્ય ધ્વનિ દ્વારા અમને આપે અથવા તે જિનવાણીનાં શબ્દ દ્વારા તે અમને મળે. જે આપની પાષાણ મૂર્તિ તે ભાને જિનવાણું અથવા તીર્થકરે પ્રમાણે આપી શકતી 'હેય તે જેટલો જ્ઞાનલાભ જિનવાણુથી થાય છે તેટલો જ લાભ જિનવાણીના અવલંબન વિના જે આપી શકે તે તે પણ માન્ય થઈ શકે છે. જે પાષાણુ મૂર્તિ વાસ્તવિક જિનવાણીનાં અવલંબન વિના જ્ઞાન લાભ કરી શકતી હોય તે આપ કૃપા કરીને કઈ મૂર્ખ આદમીને મતિ સમક્ષ બેસારીને સંપૂર્ણ શાનું જ્ઞાન તે (મૂતિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com