________________
માટે ગયા ? તે કહેવું પડશે કે તીર્થકરની વાણું વિના કેવળ જ્ઞાની પણ ઈદ્રને મનોરથ પૂરો કરી શકે નહી, એટલા માટે જિન વાણુનું અવલંબન તેજ સંસારનાં સમસ્ત અવલંબનેમાં સર્વોત્કૃષ્ટ પ્રથમ અને યથાર્થ અવલંબન છે. જ્યારે સમવસરણ ખુદમાં પણ જિનવાણું વિના બીજી કોઈ વસ્તુથી કામ થઈ શકતું નથી, તે આજ અહિ ને જિન વાણી વિના કામ કેવી રીતે ચાલી શકશે ? તે પછી આદિ જિનવાણીની પ્રાપ્તિ હોવા છતાં બીજી મૂર્તિ આદિનાં અવલંબનની શું આવશ્યક્તા છે? અને એવી કઈ બાબત છે કે જે જિન વાણીથી પ્રાપ્ત ન થઈ શકે અને કૃતિથી પ્રાપ્ત થઈ શકે? જે એમ છે તે પછી તીર્થકરે ની વાણીમાં પૂર્ણ ઉપદેશ નથી અર્થાત્ અપૂર્ણ વાણું છે એમ માનવું પડશે; પણ વાત એમ નથી. જિતેંદ્રની વાણીમાં તે કઈ પ્રકારની કમી કે ત્રુટી નથી. પણ તીર્થકરેની વાણીથી પિતાને મને રથ પૂર્ણ ન કરતાં પોતાનાં દ્વારાજ કપિત મૂતિથી–પિતાને મરથ સિદ્ધ કર એ તે પિતાનું ડગમગીયું અને પિતાને રાગ એ કિસ્સે થયા.
આપ મૂતિ દ્વારા જે જે વાતની પૂર્ણતા સિદ્ધ કરે છે તે વાતની પૂર્ણતા “જિનવાણી દ્વારા પણ થઈ શકે છે કે નહિ? જિનવાણીનું જરા નિયમ પૂર્વક અવલંબન લઈને જુવે કે આપની મનોકામનાઓ ઠેટલી જલદીથી સિદ્ધ થાય છે ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com