________________
સમજાવવું હતું તે સમજાવી દીધું છે, હવે જે તેને ઉલટા સમજે તો તેઓ તેમનાથી ઉલટા છે, અને જે યથાર્થરૂપમાં સીધી રીતે સમજે તે તેઓ જ્ઞાનીનાં વનેની નજીક છે અર્થાત્ સીધા છે
અહીં સુધી તે શ્રી કુંદકુંદાચાર્ય મહારાજનાં વિચારે દ્વારા જૈન સિદ્ધાંત્તનું સમર્થન થયું હવે અન્ય આચાર્યો દ્વારા જે સમર્થન થયું છે, તે વિષય અને બીજા ભાગમાં જણાવીશું.
જેન સિદ્ધાંત અનુસાર મૂર્તિપૂજા સિદ્ધ થઈ શકતી નથી એમ નિર્વિવાદ સિદ્ધ થયું છે, કેમકે પાષાણ મૂર્તિ બિચારી જન સિદ્ધાંત સાથે પિતાને કેઈપણ સંબંધ રાખતી નથી. હવે મૂર્તિપૂજાને જબરદતિથી સિદ્ધ કરવા માટે જે તૈયાર થાય છે, અને પિતાના મનની ઘડી કાઢેલી યુતિમાંથી મૂર્તિપૂજાને જે સિધ્ધ કર્યા કરે છે, તેઓનાં કુતર્કોને પણ અહિં વિચાર કરે જરૂરી છે, કારણકે તે કુતર્કોએ તે જન સિધ્ધાંતને આજે નષ્ટ-ભ્રષ્ટ કરી દીધું છે.
અમારા દિગંબર જૈન મૂર્તિપૂજક બધુઓ મૂતિને આત્મ કલ્યાણમાં એક અવલમ્બન તરીકે માને છે. પણ અમે તેમને કહીએ છીએ કે, આત્મ કલ્ય ણ માટે મૂર્તિ નું અવલંબન કઈ રીતે ઉપયોગી નથી પણ મુખ્યપણે જિનવાણી” અવલંબન રૂપ છે. પ્રત્યેક તીર્થકરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com