________________
सं जीवादीनां श्रद्धानं सम्यक्त्वं जिनगरः प्रशप्तम व्यवहारात निश्चयतः आन्मैव भवति सम् क्वम्
(દર્શન પાદડ ૨૦ ) અર્થ-જીવાદિ પ્રયોજન ભૂત તનું જે શ્રદ્ધાન તે વ્યવહ ર સમ્યકત્વ છે, તથા પિતાના આત્માનું જ સ્વસં. વેદનરૂપ અનુભવયુત શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. અમે પ્રથમજ લખી આપેલ કે આ સમ્યગ્દર્શનમાં વસ્તુનું જેવું છે તેવું સ્વરૂપ તેની શ્રદ્ધા કરવી તેજ સમ્યગ્દષ્ટિનું કર્તવ્ય છે. જેવી રીતે કે જે સામે મૂર્તિ છે તે સમ્યગ્દષ્ટિ મૂતીનેજ મૂર્તિ જ માને છે. જે તે સોનાની હશે તે સેનાનીજ માનશે પણ સમ્યગ્દષ્ટિ તેને હિરા અથવા પાષાણની નહી કહે.
જ્યારે મુતિને મૂર્તિરૂપે શ્રદ્ધાન કરનારી સમ્યગ્દષ્ટિ મૂર્તિમાં અરિહંતને નથી માનતી તે પછી નમસ્કારવંદન, પૂજન કોનું કરે? જે સમ્યગ્દષ્ટિ માત્ર મૂર્તિનું જ * પૂજન કરશે તે તે વિના પ્રજનની ક્રિયાથી તેને શું લાભ? તથા જે તે મૂતિને અરિહંત સમજીને વંદન પૂજન કરશે તે ફરીને પાછા હતા ત્યાંને ત્યાં, જેવું છે તેને તેવું માનવું તે શુદ્ધ શ્રદ્ધાન ક્યાં રહ્યું ? કારણકે મૂર્તિને અરહંત સમજીને ઉલટી શ્રદ્ધા કરી, તે તે કારણથી સમ્યગ્દષ્ટિએ મૂર્તિની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી. અને જે સમ્યગ્દષ્ટિ કહેવરાવીને મૂર્તિપૂજા કરે તે પછી તેને સમ્યગ્દર્શનની જરૂર નથી એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com