________________
સમવસરણમાં શ્રી જિનેંદ્ર પ્રભુની “વાણી” નું અસંખ્ય જીએ અવલંબન ગ્રહણ કર્યું છે. અને તે દ્વારા અનેકેએ પિતાનાં સંસાર બંધનને છોડયાં છે. તે વાત તે આપ પણ સ્વીકારે છે કે સાક્ષાત્ તીર્થકરેની હયાતિમાં પિતાની વાણીનું આલંબન આપી જીવોને મેક્ષ માર્ગમાં લગાડયા છે તે પછી તે સનાતન આદર્શને (જિનવાણીનું આલંબન) છડી આ મન કલ્પિત મૂર્તિ પૂજાનું અવલંબન ગૃહણ કરવું તે તીર્થકરોની અવજ્ઞા કરવા જેવું છે. આપજ બતાવે કે સમવસરણમાં જિબેંકે પિતાની વાણું સિવાય કઈ બીજા અવલંબન દ્વારા મેક્ષ માર્ગનું નિરૂપણ કર્યું હતું ? ભાઈ સાહેબ! સમવસરણમાં જે તીર્થકરની વાણીની વૃષ્ટિ ન થઈ હેત તે જીવોને મેક્ષને લાભ પણ થઈ શકતે નહીં. તેમજ જ્યારે પિતાનું પ્રજનજ (મોક્ષમાર્ગને લાભ) સિદ્ધ ન હેતે તે તીર્થકરેનું શરણ કે ગ્રહણ કરતેજ નહિ. મહાવીર સ્વામિની વાણી જ્યાં સુધી ગણધર નહિ હેવાનાં કારણે બંધ રહી હતી, તે સમયનું વર્ણન જરા શાસ્ત્રોમાંથી વાં કે ઈંદ્રાદિક દેવમાં પણ કેટલી ઉથલ પાથલ થઈ હતી, અને તેઓએ સીમંધર સ્વામી પાસે જઈને તમામ કારણ વાણની વૃષ્ટિ નહિ થવાનું જાણ્યું અને તેને જે નિગ હતો તે પૂરો કર્યો. ભલા આપ બતાવે કે સાક્ષાત્ કેવળ જ્ઞાની તીર્થકરનાં સામે રહેવા છતાં પણ ઈંદ્રદેવ સીમંધર સ્વામી પાસે શા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com