SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ માટે ગયા ? તે કહેવું પડશે કે તીર્થકરની વાણું વિના કેવળ જ્ઞાની પણ ઈદ્રને મનોરથ પૂરો કરી શકે નહી, એટલા માટે જિન વાણુનું અવલંબન તેજ સંસારનાં સમસ્ત અવલંબનેમાં સર્વોત્કૃષ્ટ પ્રથમ અને યથાર્થ અવલંબન છે. જ્યારે સમવસરણ ખુદમાં પણ જિનવાણું વિના બીજી કોઈ વસ્તુથી કામ થઈ શકતું નથી, તે આજ અહિ ને જિન વાણી વિના કામ કેવી રીતે ચાલી શકશે ? તે પછી આદિ જિનવાણીની પ્રાપ્તિ હોવા છતાં બીજી મૂર્તિ આદિનાં અવલંબનની શું આવશ્યક્તા છે? અને એવી કઈ બાબત છે કે જે જિન વાણીથી પ્રાપ્ત ન થઈ શકે અને કૃતિથી પ્રાપ્ત થઈ શકે? જે એમ છે તે પછી તીર્થકરે ની વાણીમાં પૂર્ણ ઉપદેશ નથી અર્થાત્ અપૂર્ણ વાણું છે એમ માનવું પડશે; પણ વાત એમ નથી. જિતેંદ્રની વાણીમાં તે કઈ પ્રકારની કમી કે ત્રુટી નથી. પણ તીર્થકરેની વાણીથી પિતાને મને રથ પૂર્ણ ન કરતાં પોતાનાં દ્વારાજ કપિત મૂતિથી–પિતાને મરથ સિદ્ધ કર એ તે પિતાનું ડગમગીયું અને પિતાને રાગ એ કિસ્સે થયા. આપ મૂતિ દ્વારા જે જે વાતની પૂર્ણતા સિદ્ધ કરે છે તે વાતની પૂર્ણતા “જિનવાણી દ્વારા પણ થઈ શકે છે કે નહિ? જિનવાણીનું જરા નિયમ પૂર્વક અવલંબન લઈને જુવે કે આપની મનોકામનાઓ ઠેટલી જલદીથી સિદ્ધ થાય છે , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034739
Book TitleAnavashyak Digambar Jain Murtipuja
Original Sutra AuthorN/A
AuthorPushp, Champaklal Jain
PublisherKapurchand Ranchoddas Mehta
Publication Year1941
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy